ચોપાઈ 2

ચોપાઈ 2 ભાવાર્થ અને આધ્યાત્મિક વિવેચન

रामदूत अतुलित बल धामा।

अंजनि-पुत्र पवनसुत नामा॥

raamadoota atulita bala dhaamaa।

amjani-putra pavanasuta naamaa॥

સરળ ભાવાર્થ

આપ શ્રીરામના પરમ દૂત છો, અસીમ બળશાળી છો અને અંજની પુત્ર પવનસુત કહેવાઓ છો.